આજે તારીખ 26/10/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમા મોટી સંખ્યા માં લોકોએ લીધો લાભ.શિક્ષક મધુકરભાઈ પટેલનું નિવૃત્તિ નિમિત્તે સન્માન કરાયું,ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની રહ્યા હાજર.લીમડી નગરમાં રવિવારે આયુર્વેદિક ઉપચાર અને સ્વદેશી જીવનશૈલીની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશિષ્ટ સર્વરોગહર કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.