છોટાઉદેપુર: જિલ્લા પોલીસ દ્વારા "Sunday on Cycle"
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, પોલીસ અધિક્ષકે SP ઓફિસ ખાતેથી માહિતી આપી.
Chhota Udaipur, Chhota Udepur | Aug 24, 2025
પ્રધાનમંત્રી દ્વારા વર્ષ ૨૦૧૯માં "ફિટ ઈન્ડિયા" ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. "ફિટ ઈન્ડિયા" ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર...