રાજકોટ પૂર્વ: રક્ષાબંધનના દિવસે રાજકોટ મહાનગરપાલિકાની મહિલાઓ માટે ખાસ સર્વિસ, સિટી બસ -BRTSની કોઈપણ બસોમાં ફ્રી મુસાફરી
Rajkot East, Rajkot | Aug 8, 2025
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને મહિલાઓ માટે ભેટ આપવામાં આવી છે. મેયર નયના...