મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના મેમ તળાવમાં અજાણ્યા વ્યક્તિનું મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
Mahesana City, Mahesana | Sep 13, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના ઉનાવા ગામના મેમ તળાવમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે મૃતક પુરુષની ઉંમર અંદાજે 30 થી...