જસદણ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચોરીઓને અંજામ આપનાર શીકલીગર ગેંગનો સાગરીત જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો
Jasdan, Rajkot | Sep 2, 2025
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચોરીઓને અંજામ આપનાર શીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી શીકલીગર ગેંગના...