ગોધરા: શહેરમાં ભારે વરસાદથી મેસરી નદીમાં પાણી ભરાયા, પાનમ કોલોની પાછળના રહેણાંક વિસ્તારમાં ઘૂસતા 11 લોકોનું રેસ્ક્યું
Godhra, Panch Mahals | Aug 30, 2025
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગોધરાની મેસરી નદીનું જળસ્તર વધી ગયું હતું. પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસતા ગોધરા...