મહિલાઓ પર થતી હિંશા નાબૂદી અભિયાન અંતર્ગત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ લીમખેડા અને નવસર્જન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કૉલેજ માં કૉલેજ ની યુવતિઓ માટે જાગૃતિ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાઇ ગયો જેમાં કોલેજ ની 110 જેટલી વિદ્યાર્થીની ઓ ભાગ લીધો હતો. અભયમ ટીમ દ્વારા મહિલાઑ, યુવતિઓ, કિશોરી ઓ પર થતી વિવિઘ પ્રકાર ની હિંસા વિષે જાણકરી આપવામા આવી હતી જેમાં મહિલા