જૂનાગઢ જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઇ મૈતરએ પોતાના વિસ્તારમાં આવેલા બાદલપુર થી બગડુ વચ્ચેનો એક પુલ અને વિજાપુર થી પ્લાસવા વચ્ચે એક પુલ જર્જરીત હાલતમાં હોવાની રજુઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કરતા આ પુલો તાત્કાલિક ધોરણે મંજૂર કરી આપવામાં આવેલ છે તેથી તેમને મુખ્યમંત્રી સાંસદ અને જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ આભાર વ્યક્ત કર્યો