ભુજ: સામત્રા ટોલનાકા નજીક છોટા હાથીની ટક્કરથી કોટડા(ચ)ના આધેડનું મોત
Bhuj, Kutch | Oct 26, 2025 પ્રાપ્ત વિગતો મુજબ કોટડા(ચ) ના ફરિયાદી દીપક આરબ કોલીએ માનકુવા પોલીસ મથકે આરોપી છોટાહાથી નંબર જીજે 12 બીઝેડ 4684 ના ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 21 ઓક્ટોબરના સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો.આરોપીએ પોતાની ગાડી બેદરકારીથી હંકારી રોંગસાઈડમાં જઈ સામેથી આવતી બાઈક નંબર જીજે 12 ઈએમ 9167 ને ટક્કર મારી હતી.જેમાં બાઈક ચાલક ફરિયાદીના પિતા આરબ સીદીક કોલીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું.જયારે બાઈક પર