અમદાવાદ શહેર: યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરું, અમદાવાદમાં 18 કરોડનું ચરસ જપ્ત થયું
Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. જેમાં નેપાળથી અમદાવાદ લાવવામાં...