દિયોદર: ભારતમાલા એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદનમાં પૂરતું વળતર આપવાની માંગ સાથે તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી
India | Aug 7, 2025
આજ રોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા વિસ્તારના ખેડૂતો સહિત ખેડૂત આગેવાન આજરોજ પાલનપુર કલેકટર કચેરી...