આજરોજ તા. 28/12/2025 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ધોળકા ખાતે મલાવ તળાવ નજીક જોરાવર બંગલો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
બાવળા: ધોળકામાં જોરાવર બંગલો ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ - Bavla News