સાયલા: ધજાળા ગામે સામસામે આવેલા બાઈકના મનદુ:ખે યુવાનને માર મારવા અંગે 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Sayla, Surendranagar | Aug 7, 2025
ધજાળા ગામના હસમુખભાઈ લાખાભાઈ પરમાર બાઈક લઈને વાડીએ જતા હતા. દરમિયાન અક્ષયભાઈ રકાભાઈ બાવળીયા અને તેમના પત્ની સામે આવતા...