કેશોદ: કેશોદ માં 226 મી જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ
કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મ જયંતીધામ પૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં આજે દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમાં આજે સવારથી બપોર સુધી મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.