ઉધના: ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રીના હસ્તે પાલિકાની ગ્રીન વ્હીકલ પોલીસી નું અનાવરણ,
Udhna, Surat | Sep 17, 2025 સુરત મહાનગરપાલિકાની ગ્રીન વ્હીકલ પોલીસી નું કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના વરદ હસ્તે બુધવારે સાંજે આઠ કલાકે અનાવરણ કરવામાં આવ્યું હતું.સાંજે આઠ કલાકે ઘોડ દોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 168 કરોડના સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.આ સાથે સુરત અને નવસારી- ગણદેવી - બીલીમોરા મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ માટે 16 કરોડના ફંડ ની જાહેરાત કરી હતી.