ડીસા: ભીલડી નજીક સોયલા ફાટક વારંવાર બંધ રહેતા વાહનચાલકો પરેશાન....
ડીસા તાલુકાના ભીલડી નજીક સોયલા ફાટક વારંવાર બંધ રહેતા ખેડૂતો, વાહનચાલકો, વેપારી સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે અને માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલનના એંધાણ ભીલડી માં જોવા મળશે....