ગાંધીનગર: કોબા ખાતે ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે તૈયારીઓ શરૂ,પાર્ટી દ્વારા પ્રમુખ પસંદગી અંગેની કાર્યવાહી આગળ વધી
ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટી દ્વારા પ્રમુખ પસંદગી અંગેની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે અને શહેરોની ચૂંટણી પ્રક્રિયાની યાદી નોટિસ બોર્ડ પર મૂકાઈ છે. રાષ્ટ્રીય નેતૃત્વ શનિવારે નવા પ્રમુખની જાહેરાત કરી શકે છે. ભાજપ દ્વારા હવે કોને ગુજરાત ની કમાં સોંપવામાં આવશે તેની ચર્ચા ભાજપ સંગઠનમાં જોવા મળી રહી છે. જે નામો ની યાદી બનાવમાં આવે અથવા જેના નામની ચર્ચાઓ જોવા મળે એવા વ્યક્તિઓની પસંદગી પણ થતી નથી.