લાલપુર: વેરાવળ ગામની વાડી વિસ્તારમાં બોરની મોટર રીપેરીંગ કરતા સમયે કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નિપજ્યું
Lalpur, Jamnagar | Aug 9, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વેરાવળ ગામની વાડી વિસ્તારમાં બોરની મોટર રીપેરીંગ વેળાએ દુર્ઘટના સર્જાય દુર્ઘટનામા 1...