ઓલપાડ: કમોસમી વરસાદ ને લઈને ખેડૂતે આપી પ્રતિક્રિયા
Olpad, Surat | Oct 27, 2025 દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. નવા વર્ષ ના દિવસ થી શરૂ થયેલો કમોસમી વરસાદ જાણે ચોમાસા સિઝન ની માફક વીજળી ના ચમકારા પવન સુસવાટા સાથે ધોધમાર વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદ ના કારણે જગત ના તાત ધરતીપુત્રો હાલત દયનિય કફોડી બની છે