સાયલા: સાયલા માર્કેટિંગ યાર્ડની સામાન્યચૂંટણીમાં 98.75% મતદાન નોંધાયું આજે મતગણતરી ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
સાયલા તાલુકાના નેશનલ હાઇવે નજીક આવેલા માર્કેટિંગ યાડમાં ખેડૂતોને પોતાના માલની ગુણવત્તા પ્રમાણે પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન સાથે વેપારીને સગવડ વધારવામાં આવી છે. જેના કારણે માર્કેટિંગ યાડને માતબર રકમની શેષ ફી મળી રહી છે.યાર્ડની બોડીની સમય મર્યાદા પૂર્ણ થતા આગામી શુક્રવાર 17-10-2025ના રોજ સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ખેડૂત તરફી 406 અને વેપારી તરફી 10 મતદારોને મતદાનનો અધિકાર હોવાનું બહાર આવ્યું છે. હાલના સત્તાધારી પક્ષ ભાજપ સામે કોંગ્રેસ