ગોધરા: વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ ATM પર હાથચાલાકી કરીને કાર્ડ બદલીને ઠગાઈ આચરતા બે ઇસમો પૈકી એક ઇસમ ઝડપાયો
Godhra, Panch Mahals | Aug 24, 2025
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા SBI એટીએમ પર કાર્ડ બદલાવી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર બે ઈસમોમાંથી એક ઝડપાયો છે....