વિસનગર: મેડિક્લેમ નામંજૂર કરવા બદલ વીમા કંપનીને ફટકાર: ગ્રાહક કમિશને વ્યાજ સાથે ₹83,862 ચૂકવવાનો આદેશ કર્યો
Visnagar, Mahesana | Aug 20, 2025
વડનગર તાલુકાના સિપોર ગામના 34 વર્ષીય યુવકે લીધેલ મેડીક્લેમનાં સારવાર લીધા બાદ કંપની દ્વારા નામંજૂર કરવાના કિસ્સામાં...