ઝાલોદ: ઝાલોદ તાલુકાના કાળી મહુડી ખાતે સર્જાયો અકસ્માત
Jhalod, Dahod | Sep 29, 2025 આજે તારીખ 29/09/2025 સોમવારના રોજ સવારે 11 કલાકે ટ્રક અને ફોર વ્હીલર ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત.અકસ્માતમાં રસ્તા પરથી પાણી ભરવા પસાર થઈ રહેલ 1 બાળકીને પહોંચી ઈજાઓ.ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો.બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી.