ખેરાલુ પોલીસને બાતમી મળી હતી કે શ્રીપ્લાજા કોમ્પ્લેક્ષની બાજુંમાં ખુલ્લી જગ્યામાં આર્થિક ફાયદા સારૂં વરલી મટકાનો જુગાર રમાડાય છે. પોલીસે રેડ કરતા અરવિંદજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોર નામના બે ઈસમો ઝડપાય ગયા હતા. પોલીસે બન્ને ઈસમો પાસે વરલી મટકાની સામગ્રી તેમજ 480/- રોકડા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.