અમદાવાદ શહેર: વેજલપુરના શ્રીનંદનગર વિભાગ-1માં ગેરકાયદે ગટર સફાઈ,વાયરલ વીડિયો બાદ AMCએ ચેરમેન-સેક્રેટરીને ફટકારી નોટિસ, હવે દંડની રાહ!
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ-1માં ખાનગી સફાઈ કામદારોને જોખમી રીતે ગટરમાં ઉતારીને સફાઈ કરાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ત્વરિત કાર્યવાહી કરતા સંલગ્ન સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને નોટિસ ફટકારી છે....