ઇડર: ઇડર તાલુકામાં વરસાદે વિદાય લેતા જે મગફળી થ્રેશરોમાં કાઢવામાં ખેડૂતો પરિવાર સાથે કામમાં પરોવાયા
ઇડર તાલુકામાં વરસાદે વિદાય લેતા જે મગફળી થ્રેશરોમાં કાઢવામાં ખેડૂતો પરિવાર સાથે કામમાં પરોવાયા આજે બપોરે ત્રણ વાગે મળેલી માહિતો મુજબ ઇડર તાલુકામાં વરસાદે વિદાય લેતા જે મગફળી થ્રેશરોમાં કાઢવામાં ખેડૂતો પરિવાર સાથે કામમાં પરોવાયા છે ઇડર તાલુકામાં ૨૨૦૦૦ હેક્ટર સહિત જિલ્લામાં ૮૪૯૭૧ હેક્ટરમાં ખરીફ મગફળીનું વાવાત્ર થયું હતું અને ચોમાસા દરમિયાન ભારે અને અતિ