ગોધરા: શહેરા ભાગોળ વિસ્તારમાં પડેલા ખાડામાં અનેક વાહનો ભરાતા વહેલીતકે સમારકામની માંગ ઊઠવા પામી છે.
#jansamasya
Godhra, Panch Mahals | Sep 13, 2025
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ઉતરી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા...