ખટોદરા રાયકા સર્કલ નજીક SMC દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું
Majura, Surat | Oct 31, 2025 સુરતના રાયકા સર્કલ પાસે દબાણ ખાતા વાળા ચાનો એક કેન્ટીનને હટાવવામાં આવ્યો હતો, એસ.એમ.સી અધિકારી અને ચા ના કેન્ટીન વાળા સાથે ઝપાઝપી મામલો બન્યો હતો,સુત્રો વાળા જાણવામાં આવ્યું કે પૈસા નહિ આપ્યા એટલે અમારું કેન્ટીન હટાવવામાં આવ્યું,એસ.એમ.સી અધિકારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે