વલસાડ: વેસ્ટ રેલવે યાર્ડમાં બની ચોરીની ઘટના પોલીસે વધુ તપાસ કરી
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 5:30 કલાકે મકાનમાલિકે આપેલી વિગત મુજબ વલસાડના વેસ્ટ રેલવે યાર્ડમાં બની ચોરીની ઘટના બંધ મકાનમાં અજાણ્યાચોરી કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ તો આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.