ગોધરા: શહેરમાં ગોન્દ્રા વિસ્તારમાં આવેલ મેસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
Godhra, Panch Mahals | Sep 4, 2025
ગત રોજ મોડી સાંજે ગોધરા શહેરના વાતાવરણ માં અચાનક પલટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદને કારણે મોડી રાત્રે...