કાલોલ: સાંસદ ની હાજરીમાં કાલોલ તાલુકાના  અડાદરા અને સગનપૂરા ખાતે ભાજપ દ્વારાનૂતન વર્ષ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો
નૂતન વર્ષ નિમિત્તે નૂતન અભિગમ અને ભાવ સાથે અડાદરા ખાતે કરોલી જિલ્લા પંચાયત અને એરાલ જીલ્લા પંચાયત  દ્વારા સગનપૂરા ખાતે સ્નેહ મિલન સમારોહમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ ધારાસભ્ય અને મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ તથા જીલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંત પરમાર તેમજ હાલોલ થી પધારેલા  ગોપાલભાઈ શેઠ અને તાલુકા પંચાયત સદસ્ય સહિત આગેવાનનો અને પાર્ટીના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ સર્વેના જીવનમાં સુખાકારી,