ઉતરાણના 2માસ અગાવ પક્ષીઓ જીવના જોખમ, નાનપુરા સહિતના વિસ્તારમાંથી NGO હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
Majura, Surat | Nov 1, 2025 ઉત્તરાયણ ના ૨ માસ પહેલા જ પંખીઓ માં જીવ જોખમ માં,ઉતરાયણ પહેલા જ પતંગ ના દોરા મા કબૂતર ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું,જીવદયા પ્રેમી હર્ષ ચૌહાણ ની દોરા માં ફસાયેલ કબૂતર પર નજર પડતા તેમણે સમય બચાવતા રેસ્ક્યુ કર્યું હતું,ઉત્તરાયણ ના ૨ માસ પહેલા જ પંખીઓ માં જીવ જોખમ માં,કોઈ પણ પંખી ઘાયલ અવસ્થા માં દેખાય તો તરત જ જીવદયા પ્રેમી સંસ્થા નો સંપર્ક કરો,