સારોલી વિસ્તારમાંથી પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એકની પોલીસે કરી ધરપકડ,307 ગ્રામ ગાંજાનો જથ્થો કર્યો જપ્ત
Majura, Surat | Aug 23, 2025
સારોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. સણીયા હેમાદ નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક થી સ્કૂલ...