લીમખેડા: 18 વર્ષીય યુવકે ઝેરી દવા આરોગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Limkheda, Dahod | Nov 12, 2025 દાહોદ જિલ્લા ને નડીને આવેલા અલીરાજપુર માં 18 વર્ષે યુવા કે અગમ્ય કારણોસર ઝેરી દવા આરોગતા પરિવારને મારું તથા પરિવારના લોકો દોડી આવ્યા હતા ચિંતા થયા હતા તેઓની પૂછપરછ કરવામાં આવી હતી જો કે તેઓ વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલમાં આવ્યા હતા દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતેથી સારવાર કરવામાં આવી હતી