ગરબાડા તાલુકા હેલ્થ કચેરી ખાતે LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ અને યુનાઇટેડ વે ઓફ બરોડાના સહયોગથી “સંજીવની પ્રોજેક્ટ” અંતર્ગત દાહોદ જિલ્લાને CSR ફંડમાંથી એક મોબાઇલ મેડિકલ વાન ફાળવામાં આવી.સરકાર દ્વારા દાહોદ જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લાની શ્રેણીમાં જાહેર કરવામાં આવેલ છે. આ સંદર્ભમાં માતા અને બાળ આરોગ્ય તેમજ કોમ્યુનિકેબલ અને નોન-કોમ્યુનિકેબલ રોગોની સમયસર તપાસ, સારવાર તથા આરોગ્ય સેવાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તે અત્યંત આવશ્યક છે. આ જરૂરિયાત....