પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 21, 2025
બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે પાલનપુર ખાતેથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ અંગે કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે પ્રતિક્રિયા આપી હતી.