અબડાસા: નલિયા-માંડવી નેશનલ હાઈવે પર મસમોટા ગાબડા પડતા ચાલકો પરેશાન
Abdasa, Kutch | Oct 29, 2025 અબડાસા તાલુકાના જીવાદોરી સમાન નલિયા-માંડવી નેશનલ હાઇવે પર મસમોટા ગાબડા પડી જતાં વાહન ચાલકોને આ રસ્તે અંતર કાપતાં નાકે દમ આવી જાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગની મરંમત કરવામાં આવે તેવી માગ