કેશોદ: કેશોદ તાલુકાના ઓજત નદીના પાળા ઘેડ જળબંબાકાર, ટોપ એંગલથી વિડીયો આવ્યા સામે, ખેડૂતોને મોટે પાયે નુકસાન
Keshod, Junagadh | Aug 21, 2025
જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મેંદરડા અને કેશોદ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો જેને લઇ ઓજત નથી બે કાંઠે વહી હતી ત્યારે ઓજત...