અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, નવસારી જિલ્લા દ્વારા ચીખલીના ગોલવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ABRSM ક્રિકેટ સિઝન-5નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં છત્રપતિ શિવાજી ઇલેવન, રોકસ્ટાર ઇલેવન, વોરિયર્સ ઇલેવન અને બ્લેક કમાન્ડો ઇલેવન એમ કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.