સુબીર: ડાંગ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા. ૩૦ મી સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે એલપીજી સિલિન્ડર મેળવી શકશે
Subir, The Dangs | Sep 7, 2025
આ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫, સુધીના પ્રથમ ક્વાર્ટરની મુદ્દત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતી હોય...