અમદાવાદ શહેર: બોપલ પોલીસ સ્ટેશનમાં આયોજિત તેરા તુઝકો અર્પણ કાર્યકમમાં લોકોને 25 લાખનું મુદ્દામાલ આપ્યું
Ahmadabad City, Ahmedabad | Aug 2, 2025
ગુમાયેલો મોબાઈલ કે પૈસા ફરીથી મળશે, એ આશા ઘણા લોકો છોડીને બેસી જાય છે... પણ આજે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશને સાબિત કરી...