અમદાવાદ શહેર: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી
Ahmadabad City, Ahmedabad | Sep 14, 2025
અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તાજેતરમાં, બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં ચોંકાવનારો...