LCB પોલીસે ટેટોડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી દારૂ સહિત 3,07,404 રૂપિયાના મુદ્દા માલ સાથે એક શખ્સની અટકાયત કરી
પાલનપુર એલસીબી પોલીસની ટીમે ટેટોડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી હતી આજે બુધવારે દોઢ કલાકે એલસીબી પી.એસ.આઇએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટેટોડા ગામ નજીકથી એક વિદેશી દારૂ ભરેલી ઈકો કાર ઝડપી વિદેશી દારૂ મોબાઈલ અને કાર સહિત 3,07,404 રૂપિયાના મુદ્દા માલ સાથે એક શખ્સની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.