ધારી: ચાલાલા મીઠાપુમા પીવીસી પાઇપની બનાવટી વસ્તુ મિ ગંભીર દુર્ઘટનાકાર્બન વિસ્ફોટકનો વેપાર ચિંતાજનક
Dhari, Amreli | Oct 16, 2025 ધારી ચાલાલા ગામમાં બનેલ એક ગંભીર બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે. મળતી માહિતી અનુસાર સ્થાનિક પત્રકાર મહેન્દ્રભાઈ રાઠોડના નાનાં દિકરા આર્યનભાઈ રાઠોડે ગામમાં વેચવા આવતા ફેરિયાઓ પાસેથી ખરીદેલીપીવીસી પાઇપથી બનાવેલી વસ્તુ ખરીદી હતી પરંતુ તેમાં વિસ્ફોટ થાતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે..