જૂનાગઢ: શહેરમાં ધૂમધામથી ગણેશજીની વિદાય, ભવનાથ વિસર્જન કુંડ ખાતે પાંચ દિવસમાં 350થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું
Junagadh City, Junagadh | Aug 31, 2025
ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો ગણેશજીની ઘરે સ્થાપના કરી પૂજન અર્ચન કરે છે ક્યાંક લોકો એક દિવસ ત્રણ દિવસ પાંચ...