વેરાવળ GIDC થી સોમનાથ જતા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બાઇકચાલકનો ચમત્કારિક બચાવ આપી પ્રતીક્રીયા
Veraval City, Gir Somnath | Aug 25, 2025
વેરાવળ GIDC રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇકચાલક ટ્રકના ટાયરના જોટા વચ્ચે આવી ગયો પરંતુ ચમત્કારિક બચાવ...