સાંતલપુર: રણમલપુર સહીતના અસરગ્રસ્ત ગામોની એ નેતા રાજુ કરપડાએ મુલાકાત લીધી
સાંતલપુરના રણમલપુર સહિતના પુરથી અસરગ્રસ્ત ગામોની આપના પ્રદેશ નેતા રાજુ કરપડાએ મુલાકાત લીધી હતી અને લોકોને પડી રહેલી તકલીફો વિશે માહિતી મેળવી હતી.આપ નેતા દ્વારા પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ચુકવવામાં આવેલી સહાય જેવી જ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.