કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કંબોઈ ચોકડી ખાતે શિહોરી પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈ અને વાહન ચેકિંગની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી નંબર પ્લેટ વિનાના અને બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી આજે બુધવારે પાંચ કલાકે શિહોરી કે એચ બિહોલાએ જણાવ્યું હતું કે ગઈકાલે અને આજે તહેવારોને અનુલક્ષીને વાહન ચેકિંગની કડક કામગીરી હાથ ધરવામાં આવી છે.