પેટલાદ: ચાંગા ગામે કમળાના કેસોને લઈને 9 ટીમો કાર્યરત, વિવિધ વિસ્તારમાં ટેબલેટનું વિતરણ, નોંધાયેલા કેસોમાં મોટાભાગના સ્વસ્થ
Petlad, Anand | Jul 29, 2025
* પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગની ૦૯ ટીમ કાર્યરત છે.૩ મેડિકલ ઓફિસર સહિત ૨૪ જેટલા...