કતારગામ: સારોલી વિસ્તારમાં બિનવારસી સારી ના પોટલા મળી આવતા પોલીસે મુર માલિક ને શોધી પરત કર્યાં હતા.
સવેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન મવસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સારોલી ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પરથી ૧૨૪ સાડીઓ ભરેલ બે પાસકલો જેની કર્.રૂ. ૧,૫૭,૦૦૦/- ની બીન વારસી હાલતમાં પડેલ મળી આવેલ હોય જેથી એ.એસ.આઇ. રાિેશ્યામ કર્શનભાઇ બ.નં.૨૭૦૧ તથા અ.હે.ર્ો. પ્રમવણભાઇ નરવતભાઇ બ.નં.૧૬૨૫ તથા અ.પો.ર્ો. ભામવર્ભાઇ જગકદશભાઇ બ.નં.૪૪૯૬ નાઓએ આજુબાજુના ટ્રાન્સપોટકમાં તપાસ ર્રતા સદર સાડીઓ ભરેલ
બે પાસકલોના માલીર્ રાજુભાઇ રાજ ભાઈ ને પરત.